ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 5

  • 2.7k
  • 1.1k

(અગાઉના ભાગમાં ભમરાજીના ચારિત્ર્ય વિશે તથા ચંદુના ઘરની કહાની વિશે જાણ્યું. પથુનું મન પણ બદલાયું. હવે ભમરાજીને પાઠ કેવી રીતે ભણાવવો એની ચર્ચા ચાલતી હતી ત્યાં અંધારામાં કોઈક આવતું દેખાયું.. હવે આગળ... ) . ****************** હું, ચંદુ અને પથુ રાત્રે વડલા નીચે બેઠા ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં દૂરથી કોઈક આકાર ડોલતો, લથડીયાં ખાતો અમારી તરફ ચાલ્યો આવતો હતો. અમે સતર્ક થઈ ગયા. પથુને ફાળ પડી હતી. કારણ કે ગામમાં એવી પણ વાતો ફેલાયેલી હતી કે રાત્રે કોઈકવાર પીપળાવાળું પ્રેત વડલા પાસે આંટા મારતું ઘણાંને જોવા મળે છે. આજે વાતોમાં સમય ક્યાં વીતી ગયો એની અમને ખબર રહી નહોતી. ઘણું