સફર-એક અનોખા પ્રેમની... - 38

  • 3k
  • 2
  • 1.4k

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે, નીયા અભિજીતભાઈ અને હેત્વિબહેન વચ્ચેની વાત-ચિત સાંભળી લે છે અને નીયાને ખબર પડી જાય છે કે તેઓ નીયાની સંપતી હડપવા આલોકનાં લગ્ન તેની સાથે કરાવી રહ્યાં છે. આ બધુ સાંભળી નીયાને આઘાત લાગે છે અને તે ત્યાંથી નીકળતી જ હોય છે કે તેની સાથે વિરાજ અથડાય છે. આમ, બન્નેની મુલાકાત થતા, બન્ને એક-બીજા સાથે વાત કરે છે. ત્યાંજ આલોકનો ફોન આવે છે અને તે નીયાને પુછે છે કે તે ક્યાં છે? નીયા હવે શું જવાબ આપવો તેનાં વિશે વિચારે છે. હવે આગળ...)આલોકે નીયાને પુછ્યું, "નીયા ક્યાં છે તું? હું ઘરે પહોચી ગયો છું. કેમ તું