છપ્પર પગી - 16

(19)
  • 4.6k
  • 3.1k

કાલે આમાંથી જે યોગ્ય લાગે તે પહેરજો, એમ જણાવી એ ડેકોરેટીવ બે છાબ સોંપી પરત નિકળી જાય છે.ડ્રાઈવરના ગયા પછી, બધા વચ્ચે તેજલબેન બન્ને છાબ ખોલે છે તો.. લક્ષ્મી માટેની છાબમાં ડ્રાયફ્રુટ્સ, મિઠાઈ અને સોનાની ચેઈન… અને પ્રવિણ માટેની છાબમાં પણ ડ્રાયફ્રુટ્સ, મિઠાઈ અને સોનાની લક્કી.. આ બધુ જ સરસ રીતે સજાવીને મોકલ્યું હોય છે. પ્રવિણ અને ત્યા ઉપસ્થિત બધા તો આવી ગીફ્ટ દ્વારા આવો સરસ સદ્ભાવ મળ્યો એ જોઈને શેઠ પરત્વે મનોમન કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.. સાથે સાથે એવો પણ વિચાર આવે છે કે, આ બધુ જ જે કંઈ બની રહ્યું છે તેના પાછળ લક્ષ્મીનાં પગલા જ શુકનવંતા છે..