હું અને અમે - પ્રકરણ 2

  • 4.5k
  • 3.1k

વહેલી સવાર માં એક રીક્ષા આવી ને સોસાયટીના ગેટ પાસે ઉભી રહી અને તેમાંથી એક વીસેક વર્ષ નો યુવાન પોતાનો સામાન લઈને નીચે ઉતર્યો. "કેટલાં થયા ?" તેણે રીક્ષા વાળાને પૂછ્યું. મધુર અને શાંત સ્વર. એવું લાગતું જાણે કોઈ દસ બાર વરસનો કુમળો બાળક બોલતો હોય. તેના સ્વાભાવમાં એક અનોખો આનંદ અને ભિન્નતા હતી. જોનારને એમ લાગે કે કોઈ સાધારણ અને નિઃસ્વાર્થ માનવી તેની સામે ઉભો છે. વિશાળ હૃદય અને ખુલ્લા મનનો ઉદાર તે સહજ પણ કોઈને દા' ન આપે તેવો હોંશિયાર હતો. બોલવામાં તેની વાક્પટુતાને કોઈ પામી શકે તેમ નહિ. જો કે જરૂર વગરન