સમજદારી અને જવાબદારી - ભાગ 6

  • 2.7k
  • 1.1k

ભાગ-૬આંખો દિવસ જતો રહ્યો...મમ્મી - પપ્પા ઉમંગની ચિંતા માં હતા..શોભનાબેન :- ઉમંગ ક્યારે આવશે...??જીતુભાઇ :- મને લાગે છે આજે ભણવાનું વધારે હશે..શોભનાબેન :- નઈ પછી આપણો દીકરો તો મોટો અધિકારી બનશે..અને તમારું સપનું પૂરું કરશે.જીતુભાઇ :- હા,,એજ ને.. સમાજ માં આપણું નામ ઊંચું થઈ જશે.. બધા કહેશે જુઓ આ જીતુભાઇ નો છોકરો છે...શોભનાબેન :- હા હવે,,હરખપદુરા ના થાઓ,,તમારી નજર લાગશે મારા દીકરાને...મોડી રાત્રે ઉમંગ ઘરે આવે છે.ઉમંગ જોવે છે કે હજુ પણ ઘરની લાઈટ ચાલુ છે.અને જેવો જ ઘરમાં પ્રવેશ કરે છે.