લલિતા - ભાગ 3

  • 3.5k
  • 1.9k

અર્જુન અને લલિતા જે સમાજમાંથી આવતાં હતાં એમાં ભણતર અને નોકરીનું મહત્વ ઘણું હતું. દરેક ભણેલી છોકરીઓ નોકરી તો કરતી જ હતી. આ સાથે તેઓને ઘરનું દરેક કામ પણ આવડવું જોઈએ એવી શરતો મુકાતી. પૈસાદારની છોકરીઓ હોય તો તેઓ પિયરથી સાથે એક કામવાળી પણ લઈ આવતી હતી. પણ ત્યારે દરેક માતા પિતાની એવી યથાશક્તિ નહતી. અર્જુને લલિતાને પહેલો પ્રશ્ન કરે છે 'તમે ક્યાં નોકરી કરો છો?' લલિતા થોડા ગભરાયેલા અને શરમભર્યા ધીમા અવાજે જવાબ આપે છે, ' હા, હું સેમી ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. અને કાયમી થઈ ગઈ છું. અને મારો પગાર ₹ ૫૦૦ છે.'અર્જુનને ન પૂછેલા સવાલોનો જવાબ પણ