શરત - ભાગ 1

  • 4.6k
  • 2
  • 2k

આજે હોસ્પિટલ માં ભણતા ભવિષ્ય માં ડૉક્ટર થનારા ગ્રુપ માં એક મસ્તી થયી રહી હતી જેમાં અંદર અંદર શરત લાગી કે લાશ મુકેલી હોય એ રૂમ માં અડધી રાતે કોણ જઈ ને બતાવે? રોહન પહેલે થી બેફિકર છોકરો. અને બિંદાસ્ત પણ સાથે સાથે સાહસિક પણ ખરો. રોહન એના માતા પિતા નો એક નો એક દીકરો. આજે એને ગ્રુપ માં થી મળેલો ચેલેન્જ એક્સેપટ કરી લીધો.અને બોલ્યો કે આજે રાતે ૧૨ વાગે હું એ લાશ વાળી રૂમ માં જઈ ને બતાઈશ. ત્યાં જ એક ચાંપલો વરુણ બોલ્યો કે એ સાબિત કેવી રીતે થાય કે તું ત્યાં જઈ ને આવ્યો? એટલે રોહન