સંધ્યા - 15

  • 3.3k
  • 3
  • 1.9k

સંધ્યાએ જોયું કે, સૂરજની રિંગ વાગી રહી હતી. એ એટલી બધી ચોંકી ગઈ કે એને થયું કે, હું કેમ વાત કરીશ? હિમ્મત એકઠી કરી એણે વાત કરવા ફોન ઉપાડ્યો હતો. ફોન જેવો ઉપાડ્યો કે, એ કાંઈ જ બોલી ન શકી. થોડી વાર બંને એકબીજાની હાજરીને અનુભવી રહ્યા. થોડીવાર બાદ સૂરજે કહ્યું, "આઈ લવ યુ સંધ્યા.""આઈ લવ યુ સૂરજ" અંતે સંધ્યાએ બોલી જ નાખ્યું હતું. બંન્ને વચ્ચેની વાતોનો પ્રારંભ થઈ ગયો હતો. એક પછી એક એટલી બધી વાતો થવા લાગી કે રાત્રીના કેટલા વાગ્યા હતા એ પણ બંન્ને માંથી કોઈને ખબર નહોતી. બંન્ને આજ પહેલી વખત વાત કરી રહ્યા હતા પરંતુ