Haunted factory

  • 3.2k
  • 1
  • 1.1k

નમસ્કાર વાચક મિત્રોમારી આજની આ ભયાનક અને હોરર પ્રથમ વાર્તા છે.મારી આ વાર્તા તમને બધા ને ખુબ પસંદ આવશે એવી હું આશા રાખું છું.હું આજે તમારા સામે એક ફેકટરી માં એક છોકરા સાથે બનેલી ભૂતિયા ઘટના નું આ વાર્તા માં વર્ણન કરીશ.આ ઘટના આજ થી છ વર્ષ પહેલાં સપ્ટેમ્બર 2017 માં બનેલ છે.કિશન નામનો એક છોકરો પોતાના ગામ થી દુર એવા મોટા શહેર માં જોબ કરવાના હેતુ થી પહોંચે છે.તે વધારે ભણેલો ગણેલો હતો નહિ.કોઈ ના કોન્ટેક્ટ અને બીજા ના લાગવગ થી તે અહીંયા સુધી પહોંચ્યો હતો.બન્યું હતું એવું કે કિશન ના ગામ નો એક છોકરો રમેશ આ મોટા શહેર