વિક્રમ સંવત ૨૦૨૫ નું વર્ષ. જેઠ માસના પાછલા દિવસોમાં વાદળો અને ધૂળની ડમરી સાથે કેટલીયે આંધી આવી અને કેટલીય ચાલી ગઈ પરંતુ એ બધીયે વાંઝણી પુરવાર થઈ વરસાદનું એક ટીપું પણ ન લાવી વીજળી વગરની અષાઢી બીજ પણ પસાર થઈ ગઈ ને ખેડૂતોને અપશુકન કરાવીને એમના દિલને દુભાગતી ગઈ ખેડૂતો આકાશ તરફ નજર માડી-માડી નેં તેમની આંખો પણ હવે થાકી ગઈ હતી અષાઢી દશમનો નૈઋત્ય નો પવન કંઈક આશાવાદી નીકળ્યો વાયરા સાથે વાદળો તણાઈ આવ્યા ને ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો.બીજવારો લાવવાની ચિંતા દાબી દઈને દરેક ખેડૂતના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા. ખ