સવાર પડતાં ની સાથે જ શુરૂ થઈ જાય છે દિવસ.. હા, રાતના આરામ બાદ ફરીથી કામ કરવા જવાનો ઉત્સાહ પણ અલગ જ હોય છે, એકધારા કામથી કંટાળીને જ્યારે રાત્રે ઊંઘવા પડીએ તો મનને પણ થઈ આવે કે શું આ બધી મગજમારી, બસ આરામ જ તો જરુરી છે, શું ભાગી જવાનું છે? બસ થોડી વાર ચેનની ઊંઘ મળી જાય એટલું જ કાફી છે! સવારની સાથે જ શુરૂ થાય છે દિનચર્યા. દરેક વ્યક્તિનો દિવસ અલગ હોય છે, પણ હા, કારણ તો એક જ છે કે જીવન નિર્વાહ, હા, પૈસા કમાઈએ અને એ પૈસાથી સપનાઓ પૂરા કરીએ! ચાની લારી વાળો હોય કે બિઝનેસ