મિત્રતા... - 1

  • 6.9k
  • 2.4k

જય માતાજી...જય શ્રી કૃષ્ણ મિત્રો... વ્હાલા મિત્રો ઘણી બધી વાતો અનુભવો અને મારા મન ના જે ભાવ છે તે આપ બધા સમક્ષ રજૂ કર્યા અને આપ સૌએ બધાએ ખૂબ જ આવકાર્યા દિલથી વધારે મારી ભાવનાઓથી વધારે એને સ્વીકાર્યા એ બદલ ખુબ ખુબ આભાર અને હજી પણ આવો ને આવો સાત સહકાર આપતા રહો અને આપશો જ એ વિશ્વાસ સાથે મિત્રતા વિશે થોડું ઘણું જે મને મારા દિલ ના ભાવ છે તે આપ બધા સમક્ષ રજુ કરું છું આપ નિભાવી લેજો....ખૂબ ખૂબ આભાર.... મિત્ર એટલે જીવ....મિત્ર એટલે શ્વાસ... વ્હાલા મિત્રો મારા જીવન ના અનુભવ ની થોડી ઘણી વાતો જે મને ખુદ ને