હું અને અમે - પ્રકરણ 1

  • 7.4k
  • 4.5k

પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઉભેલી અને સામેના ઘરના એક રૂમની તરફ જોતી રાધિકા પોતાની યાદોમાં ઘેરાઈને ઉભેલી હતી. કહેવાય છે કે આપણે લોકો એક એવી ગોળ દુનિયા માં રહીયે છીએ જ્યાં આપણે સતત કોઈ ને કોઈ ના સંપર્ક માં આવીયે અને એનાથી અલગ થયા પછી એજ વ્યક્તિ અને આપણને ફરી થી ક્યાંક ને ક્યાંક ભેગા થઇ જતા હોઈએ. મારું નામ રાધિકા છે. રાધિકા ચમનભાઈ પટેલ. સાત વર્ષ થયા છે મારા લગ્ન ને, હું મારા હસબન્ડ જોડે અહીં સુરત માં નવા ઘરમાં લગભગ સાતેક વર્ષ થી રહું છું. તે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને મલ્ટિનેશન કંપની માં કામ કરે છ