લલિતા - ભાગ 1

  • 5.6k
  • 2.7k

લલિતા ભાગ 1'જો હેંગર જેવી દેખાઈ છે તે છોકરી છે. જોઈ લે ગમે તો આગળ વાત વધારીએ' આવા શબ્દો જો આજે કોઈ છોકરી માટે વપરાય તો તેને જોવા આવેલો છોકરો તરત લગ્ન માટે ના પાડીને ચાલવા માંડે પણ આ શબ્દો આજના નથી પણ ૪૦ વર્ષ પહેલાંનાં છે. છોકરીનું નામ છે લલિતા. અને તેના માટે જેણે આવા શબ્દો વાપર્યા તે તેના નજીકના સગા હતા એટલું જ નહીં પણ લગ્ન કરાવવા માટે વચ્ચે પણ તેઓ જ પડ્યાં હતાં બોલો... લલિતા ની વાત ક્યાંથી શરૂ કરીએ તે જ સમજ નથી પડતી. અંતરિયાળ ગામમાં જન્મેલી. ઝાઝા ભાઈ બહેન અને ખેતી કરીને માંડ ઘર ચલાવતાં