કવિતા, ક્યા સરનામે?

  • 4.1k
  • 1.3k

કવિતા , ક્યા સરનામે.....?અહી જે કાવ્ય સંગ્રહ મુકવામા આવ્યો છે ,તેમાથી અમુક રચનાઓ મારી અનહદ ગમતી રચનાઓ માની હોય, તેને પણ અહી સમાવી લીધી છે.હુ સમજણી થઇ ત્યાર થી છુટુ છવાયુ લખ્યા કરતી.સેકન્ડરી અને હાયર સેકન્ડરી વખતે જ્યારે શાળામા વક્તૃત્વ સ્પધૉ યોજાતી ત્યારે જે સ્ક્રિપ્ટ લખતી તેમા સુધારક અને વિષયવિસ્તાર ના વિશ્લેષક તરીકે પપ્પા રહેતા.આવી સ્પધૉઓમા ઘણા સર્ટિફિકેટ જીત્યા અને આવી અનેક સ્પધૉઓ માટે અન્ય મિત્રોને સ્ક્રિપ્ટ પણ લખી આપી છે અને મદદ પણ ખૂબ કરી. એટલે ગમતા વિષયો પર લખતા લખતા, લખાણમા અને વિચારમા થોડી મેચ્યોરીટી આવી.વચ્ચે ઘણો સમય આ ક્ષેત્ર બિલકુલ અછૂત જ રહ્યુ,અમૂક જવાબદારી સુપેરે નિભાવી. ધણા