ધૂપ-છાઁવ - 118

(15)
  • 3k
  • 1
  • 1.5k

અપેક્ષાએ પોતાના ભાઈ અક્ષતને ફોન કરીને મહારાજ શ્રી ગણેશદાસજીના પ્રેમસભર આગ્રહ વિશે વાત કરી અને માટે પોતે અહીં મંદિરમાં બે દિવસ માટે રોકાઈ ગયા છે તે પણ જાણ કરી. અપેક્ષાએ પોતાની માં લક્ષ્મીને પણ પ્રસન્નચિત્તે આ જ વાત જણાવી અને ત્યારબાદ અપેક્ષા અને ધીમંત શેઠ બંનેએ થોડીક વાર મંદિર વિશે ચર્ચા કરી અને મહારાજ વિશે ચર્ચા કરી અને આમ ચર્ચા કરતાં કરતાં બંનેની આંખ મળી ગઈ... સવાર પડજો વહેલી... હવે આગળ.... બીજે દિવસે પરોઢિયે ચાર વાગ્યે અપેક્ષાની આંખ ખુલી ગઈ તેને થયું કે જો મંદિરના દ્વાર ખુલ્લાં હોય તો અત્યારે બ્રહ્મ મૂહુર્તમાં મારે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા છે. અંધારું