ફટાકડાની મજા કે પર્યાવરણની સજા દિવાળી આવી ફટફટ ફૂટતા ફટાકડા લાવી બરાબરને પણ આ દિવસોમાં એક પૃથ્વી કે જેના પર આપણે રહીએ છીએ એ ધરતી માતા બિચારા બહુ ડરતા હોય છે. હા ચાલો આજે આપણે એના વિશે વાત કરીએ દિવાળીને આનંદપૂર્વક મનાવવાની સાથે નવા સમયમાં તબિયતની પણ કાળજી રાખવી એટલી જ જરૂરી બની જાય છે. ફટાકડાથી થતા વાતાવરણના પ્રદૂષણ તથા અમુક વખતે થતી સામાન્ય કે જીવલે ખોરાકની બે કાળજીથી થતા આરોગ્યને નુકસાન તથા મુસાફરીને લગતા આરોગ્યની સાવચેતી ખૂબ જ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે કોઈપણ સમયે આપણને કાંઈ જીત મળી, કોઈનો જન્મ થાય,લગ્ન હોય, આનંદના પ્રસંગો હોય અને ખાસ