R.j. શૈલજા - 13 - છેલ્લો ભાગ

(22)
  • 4.9k
  • 2
  • 2.4k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૧૩ : “યુ ટર્ન..!” “વાત એમ છે કે, એક બિઝનેસ ટુર પર તારા પપ્પા કિશોર ભાઈને ૧૨ વર્ષ પેહલા દિલ્હી જવાનું થયું. દિલ્હીની ઓફિસમાં કામ કરતી કિશોર ભાઈની એક જુનિયર એમ્પ્લોઇ એટલે કે નેહા સાથે તેમનું અફેર શરૂ થયું. કિશોર ભાઈ તો ટૂર પરથી પાછા ફર્યા પણ તેમના અફેરનું બીજ મુકાઈ ચૂક્યું હતું. નેહા પ્રેગનેન્ટ હતી. કિશોર ભાઈને પોતાની ભૂલ પર પારાવાર પસ્તાવો થયો તેમણે નેહાને