સૂર્યાસ્ત - 3

  • 2.6k
  • 1.4k

સુર્યાસ્ત ૩તેમણે જેમ તેમ કરીને હળવે હળવે નાસ્તો તો કરી લીધો.પણ નાસ્તો કરી લીધા પછી એમણે સૌમ્યા ને કહ્યુ. "બેટા સૌમ્યા.મને તત્કાલ માં મુંબઈ જવાની ટિકિટ કઢાવી દે.મારે ઘરે જવું છે." "બાપુજી.હજી તો દસ જ દિવસ થયા છે.અને તમે મહિનો રોકાવાની વાત કરી છે.હું નહીં જવા દઉં તમને." "હા બેટા.મેં કહ્યું તો હતુ.પણ હવે મારું મન અહીંયા નથી લાગતુ.માટે મને જવા દે."સાચી વાત એ સૌમ્યા ને કહી નોતા શકતા.અને કહેવા પણ નહોતા ઈચ્છતા.એટલે સૌમ્યા એ તુક્કો લગાવતા બાપુજીને પૂછ્યુ. "મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું બાપુજી?" "ના ભઈ ના." "તો તમારે જમાઈએ તમને કંઈ કહ્યુ?" "અરે એવું નથી સૌમ્યા.તુ યે કેવા