ફોર્બિડન આઇલેન્ડ - 6

  • 3.2k
  • 1.3k

પ્રકરણ 6 ફોર્બિડન આઇલેન્ડ પર પહોંચતા ત્યાં અમને લેવા આવેલા અધિકારીએ મહેન્દ્દ પટેલ  અમને લઈને રેસ્ટ હાઉસ જવા નીકળ્યા તેઓ એ અમને જણાવાયું કે કલેકટર સાહેબ કાલે  સવારે અમને મળી શકશે પ્રથમેશ ઝા અહીંના કલેકટર હતા તેઓ અત્યારે મણિદ્વીપના સર્વોચ્ચ અધિકારી હતા અમે લગભગ અડધિ કલાકમાં રેસ્ટ હાઉસ પર પહોંચી ગયા રસ્તામાં અમને પટેલ સાહેબ અહીંની માહિતી આપતા ગયા જેવું વર્ણન દાદાજી ની ડાયરીમાં હતું તેવા જ મકાનો અહીં જોવા મળ્યા  પણ  હવે તે  થોડા જુના લગતા હતા રસ્તામાં અમને પટેલ સાહેબે ચર્ચ બતાડ્યું જે  બહુ ફેમસ  હતું તેઓ એ કહ્યું તમે કાલે સવારે આ ચર્ચ ની મુલાકાત જરૂર  લેજો