દિલની આશ, એનો સાથ - 2 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

  • 2.5k
  • 2
  • 916

કહાની અબ તક: પ્રિયા નેહલને પ્યાર કરે છે, એ જાણીને પણ હવે હું આખરે કેવી રીતે આ શહેરમાં રહી શકું! ભલે અમે સુખમાં વધારે સાથે ના રહ્યાં હોય પણ દુઃખમાં તો હું દરેક વાર એની સાથે જ હતો ને! મને આ શહેરમાં હવે ઘુટણ અનુભવાઈ રહી હતી અને એટલે જ મેં નેહા વગેરે સાથે જવાનું વિચાર્યું હતું, પણ હું બહુ જ આશ્ચર્ય માં હતો કે એની આંખોમાં આંસુઓ હતાં! હવે આગળ: "ઓ પાગલ! શું થયું, કેમ રડે છે?!" મેં એને મારી બાહોમાં લઇ લીધી. હા, હું એને હજી એટલો જ પ્યાર કરતો હતો! "તને ખબર તો છે, એક સેકંડ પણ