દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1

  • 5.3k
  • 1
  • 2.1k

ધારાવાહિક :- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.ભાગ 1લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીકેમ છો સૌ? દિવાળીની સાફસફાઈ થઈ ગઈ? ક્યાં ફરવા જવાનાં છો? જો પ્રોગ્રામ હજુ નક્કી ન હોય કે પછી વિચારતાં હો કે વધારે રજા નથી તો ફરવા કેવી રીતે જઈએ? તો ચાલો, હું તમને લઈ જાઉં એક સરસ જગ્યાએ, જ્યાં ફરીને તમે ખુશ થઈ જશો. એકદમ તાજામાજા થઈને ઘરે પાછા આવશો. હા, એટલું છે કે આ સ્થળે તમારે ફરજીયાત શારિરીક રીતે ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે અને કોઈ મોટા રોગનાં શિકાર થયેલાં હોવાં ન જોઈએ. હ્રદયને લગતી કે બ્લડપ્રેશરને લગતી કોઈ પ્રકારની બીમારીનો શિકાર ન હોવાં જોઈએ. સતત