દિલની આશ, એનો સાથ - 1

  • 3k
  • 1.1k

શું ખુદ હું ભૂલી ગયો છું કે અહીં શું કરવા આવ્યો છું?! જાણે કે હું ખુદને જ સવાલ કરતો હતો. પણ શું એ જાણીને પણ કે હું ખુદ પોતે જ બસ એને જ ચાહું છું, શું એ મને એટલો જ પ્યાર કરશે?! હું મારા જીવનકાળ દરમિયાન ક્યારેય આટલો કંગ્યુઝ નહોતો, પણ આજે મને પ્રિયાને છોડી દેવાની ઈચ્છા થઈ રહી હતી, બહુ થયું આ બધું, મને જાણે કે હું પ્રિયા સાથે ક્યાંય દૂર રહેવા ચાલ્યો જાઉં એવો વિચાર આવે છે. બહુ થયું આ બધું. જ્યારે કોઈ આપની ચિંતા કરવાવાળું મળી જાય છે ત્યારે તો વળી ગૂંચવણ વધી જાય છે.. પણ એ