પ્રેમનો સાથ ક્યાં સુધી… - 59

  • 1.9k
  • 812

ભાગ-૫૯ (અક્ષતનું એક એક્સિડન્ટમાં મોત થયા બાદ ઈન્ડ્રીયાલિસ્ટ મનોહર સાન્યાલને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. સુજલ તેમની સાથે મિત્રતા કેળવી લે છે અને તૈ કેવી રીતે સુહાસને મળ્યો છે, તે કહે છે. અલિશા પણ તેના મોમ ડેડને સુહાસ રિલેટડ વાત કરે છે. હવે આગળ....)   “સુહાસ એઈટીનનો થઈ જશે એટલે અમે મેરેજ કરી લઈશું અને ત્યાં સુધી હું તેની રાહ જોઈશ, આમ પણ હું તો ડિપેન્ડન્ડ છું પછી શું ચિંતા. રહી વાત તેના સ્ટડીની તો હું તેને સ્પોન્સર કરીશ અને તેને જે સ્ટડી કરવી હોય તે કરશે અને તે પોતાની કેરિયર આરામથી બનાવી લેશે. પણ સુહાસ મને લવ કરે