પ્રેમનો સાથ ક્યાં સુધી… - 57

  • 2k
  • 878

ભાગ-૫૭ (મિતા મનમાં પ્રશ્નો લઈ પણ અલિશા અને સુહાસને ડીનર કરાવે છે. બંનેની વાત કેમ કરવી એ મૂંઝવણ જોઈ, તેને આસાન કરવા પૂછે છે. અને અલિશા તેના મોમ ડેડનો વિરોધ કેમ કરે છે તે કહી રહી છે. હવે આગળ....)   મેં સુહાસની વાત સાંભળી અને હા પાડતું માથું હલાવ્યું પણ મિતા બોલ્યા વગર ના રહી શકી કે, “એમાં તે લોકો થોડા ખોટા છે, તે અલિશાના મોમ ડેડ છે, તેની કેર કરે છે તો આ બધું વિચારે એમાં શું નવાઈ?”   “હા આન્ટી, પણ અલિશા અને હું તો... અમારે માટે પણ એકબીજાનો સાથ મેળવવું જરૂરી છે. જે વાત બધા માટે લાગુ