પ્રેમનો સાથ ક્યાં સુધી… - 56

  • 2k
  • 926

ભાગ-૫૬ (માનવે અલિશાને રિલેટડ વાત પુરી કર્યાને થોડા દિવસ વીતી ગયા. મિતા અલિશા વિશે પૂછે છે, પણ સુજલ કંઈ કહેતો નથી. એમના ઘરે એક લેડીઝ અને એક જેન્ટસ આવે છે. સુજલ અલિશા અને સુહાસને ઓળખી જાય છે. હવે આગળ....)   “કંઈ ના બનાવતા’ એવી કોઈ વાનગી બનાવતા મને નથી આવડતી. અરે, મેં તમારી વાતો બહુ સાંભળી છે અને મળવાની ઇચ્છા પણ હતી. મને એમ કે તમને હું મળી નહીં શકુ પણ આજે અચાનક આપણે મળી ગયા તો મારા હાથથી તમારા માટે કંઈ બનાવું, એ ખાધા વગર ચાલશે પણ નહીં, બેટા....”   બંને જણા મિતાની વાતનો વિરોધ કરે એ પહેલાં તો