પ્રેમનો સાથ ક્યાં સુધી… - 55

  • 1.8k
  • 838

ભાગ-૫૫ (કાવ્યાને અક્ષત અને અલિશાનું એટેન્શન એકબીજા પ્રત્યે વધાર હોય એવું લાગતાં તે થોડી રૂડ થઈ જાય છે. એ મેહસૂસ થતાં જ વિલિયમ પણ ગ્રીસ જવાનું ડિસાઈડ કરે છે. આ વાત લઈ મિતા મીના દુ:ખી થાય છે. હવે આગળ....) વિધિની વક્રતા કેવી છે કે કંઈપણ મેળવવા માટે ઇચ્છા મનમાં જાગે, પણ એ પહેલાં કુદરત એની અલિશાક્ષા લે કે તે તેને સાચવવા યોગ્ય છે કે નહીં. એ અલિશાક્ષા આપ્યા વગર ના તો તે મળવું શક્ય છે કે ના તેના હાથમાં છે. જેમ માનદેવી તેમના સમર્પણની પરાકાષ્ઠા બતાવી અને તેમને પાછો એ પતિનો સાથ મેળવવા નવો જન્મ અલિશા રૂપે લીધો પણ એમના