પ્રેમનો સાથ ક્યાં સુધી… - 54

  • 1.9k
  • 824

ભાગ-૫૪ (અલિશા અને અક્ષત ફરીથી અક્ષતની બર્થ ડે પાર્ટીમાં મળે છે. એમાં એ બંનેને એકબીજાના પ્રત્યે થતું આકર્ષણ વિલિયમ સમજી જાય છે. ડૉ.કોઠારી વિલિયમને ફેમિલી સાથે ડીનર પર એમના ઘરે આવવા ઈન્વાઈટ કરે છે. હવે આગળ....)   એક દિવસે નોર્મલી ડૉ.અગ્રવાલનો ફોન આવ્યો. નોર્મલ વાતો કર્યા બાદ ડૉ.અગ્રવાલે એકદમ જ મને કહ્યું કે, “ડૉ.નાયક આમ તો આ વાત તમને કરવાની જહોને મને ના જ પાડી છે. છતાં તમે અલિશાના ડૉકટર હોવાથી અને અલિશાની જે રીતે તમે ટ્રીટમેન્ટ કરેલી એટલે તમને કહ્યા વગર રહી નથી શકતો કે વિલિયમ ફેમિલી પાછી પોતાના વતન ગ્રીસ શિફટ થઈ રહ્યા છે.”   મને હવે વિલિયમ