પ્રેમનો સાથ ક્યાં સુધી… - 53

  • 1.7k
  • 920

ભાગ-૫૩ (અલિશાના કહ્યા મુજબ માનવે અક્ષતને શોધી કાઢયો અને તેના પપ્પા ડૉ.કોઠારી સાથે ઓળખાણ કરી તેને બાર લઈ જાય છે. અક્ષત અલિશા વિશે પૂછે છે અને તેને મળવાની ઈચ્છા પણ પ્રગટ કરે છે. સુજલ તે બંનેને ગાર્ડનમાં લઈ જાય છે. હવે આગળ....) 'કોઈપણ વ્યકિત આ સંબંધ કે આકર્ષણ વિશે સમજી ના શકે કે ના એમના પ્રેમ વિશે. આ વાત રમેશભાઈ કે કાવ્યા સ્વીકારશે. આ બંને વચ્ચે પાછળના જન્મનો નાતો છે, તે સમજી શકશે ખરા? એમને આ વાત કરવી યોગ્ય છે કે અયોગ્ય? આ બધું કેમ બનશે અને કેવી રીતે?' એ યાદોમાં અને વિચારોમાં વ્યસ્ત થઈ ગયું.   કલાકેક જેવો સમય