પ્રેમનો સાથ ક્યાં સુધી… - 50

  • 1.9k
  • 880

ભાગ-૫૦ (અલિશા જયપુર ફેમિલી સાથે આવી જાય છે. વાત બીજા દિવસે આગળ વધારીશું એમ વિચારી બધા છૂટા પડે છે. રસેશ, મીના અને બધા એકબીજા આ વાત જાણવાની તલપ વિશે વાત કરે છે. જયારે ઉમંગ આગળ શું થયું તે પૂછે છે. હવે આગળ....) વિલિયમને પ્રોમિસ કર્યા મુજબ મેં અલિશાને હિપ્નોટાઈઝ પણ ના કરવી પડી અને મારી ઈચ્છા મુજબ બધું મને જાણવા પણ મળી ગયું. આટલું જાણ્યા બાદ હવે થોડા પ્રશ્નો હતા મારા મનમાં, પણ હાલ પૂરતું મેં અલિશા અને બધાને ટ્રીપનો થાક ઉતારવા દીધો. એટલે જ દસેક દિવસ બાદ મેં અલિશાને પાછી મારી કિલીનિક બોલાવી.   મેં તેને હિપ્નોટાઈઝ કરી અને