પ્રેમનો સાથ ક્યાં સુધી… - 49

  • 1.6k
  • 746

ભાગ-૪૯ (અલિશા ગુડિયા એટલે કે માનદેવીની દીકરી ભવાનીને જોઈ તેને વહાલ કરે છે અને તેના હાથમાં પૈસા વગેરે આપે છે. આ બધા સ્ટ્રેસના લીધે અલિશાનું બીપી વધી જવાથી તે બેભાન થઈ જાય છે અને તેને લઈ ડૉક્ટર ગામ છોડી દે છે. હવે આગળ....) સાથીદારનું મહત્ત્વ દરેકના જીવનમાં એક અભિન્ન અંગ સમાન છે અને એનું મહત્ત્વ જેટલું આંકી એટલું ઓછું છે. આ વાત આપણને એકલાને જ નહીં પણ કુદરત સારી રીતે તેનું મહત્ત્વ જાણે છે એટલે જ તે પણ આપણા માટેનો જોડીદાર કયાંક ને કયાંક હોય છે જ, અને સમય આવતાં તે મળી જાય છે. એટલે જ લોકોમાં કહેવત છે કે,