ભાગ-૪૭ (માનદેવીની સાસુ ભગવાનના ઘરે પહોંચી જાય છે અને એ વાતનો માનદેવી અને વનરાજના દુઃખનો પાર નથી રહેતો. ઘરમાં સન્નાટો છવાઈ જાય છે અને એ બંને વચ્ચે હવે ગુડિયા જ વાતચીતનો ઝરિયો બને છે. ફરી થી વનરાજ બિમાર પડી જાય છે. હવે આગળ....) અબ મેરા આખિર સમય આ ગયા હૈ, તો તુમ ઈતની ભાગદોડ મત મચા ઔર એકબાર મેરી બાત સુન લે... છોટે શેઠજી છોટી બહુરાની કો બોલ રહે થે, જો ઉનકી બાત ના સુનકર ડૉકટર કો બુલાના ચાહતી થી. ઔર સબ સેપહેલે તુુમ મુજે માફ કર દો, જીસ ખુશી કી હકદાર તુમ થી વો તો ના દી,