છપ્પર પગી - 10

(16)
  • 5k
  • 3.4k

હવે લગભગ રાતનાં અગિયાર થવા આવ્યા હતા, એટલે કહ્યું કે તું સૂઈ જા અને હું પણ દરવાજા પાસે આડો પડીને સૂઈ જાઉં…પણ સૂતાં પહેલાં એણે લક્ષ્મીને કહ્યુ કે, ‘તને તારી સાસરીમા બધા છપ્પરપગી કહેતા હતા ને… તને ઘરથી બહાર કાઢી મૂકી…કદાચ તને પણ મનમાં એવું જ ભમ્યા કરતુ હઈશે ને… તું જ તારી મેળે તને જ અપશુકનિયાળ માનતી થય ગય હોવ પણ … આ બધી વાતું મગજમાંથી કાઢી નાખજે.. જોઈલે તારા પગલાં આ ખોલીમાં પડ્યા ને એક જ દિ’મા કેવો અણધાઈરો પલટો થ્યો… મારું તો એક દહાડામાં નશીબ બદલી ગ્યુ ને..! હવે કે જોઈ તુ… તારી હારે જે બઈનુ ઈ