શહેરની એક સાંજ શાનદાર

  • 2.2k
  • 1
  • 862

હા, બહુ જ ભીડ હતી, પણ મને તો બહુ જ મજા આવતી હતી! ખબર નહિ પણ કેમ આપના શહેર જેવી મજા આપણને બીજે ક્યાંય નહિ આવતી, દુનિયામાં આટલા બધાં શહેર તો છે, તો પણ કેમ એક આ શહેરમાં જ આટલું બધું સૂકુન મળે છે.મારા હાથમાં મસ્ત માટીનું કુલ્હડ છે, અને એ બહુ જ લાડ આવે એવા કુલ્હડમાં બહુ જ પ્યાર આવે એવી ચા છે.. બસ જ્યારે જ્યારે હું ચા પીવું છું, લાગે છે કે સમય રોકાઈ ગયો છે, ઘણી વાર એવું લાગે કે બધું જ થમી ગયું છે જાણે કે જેમ આપને મોબાઈલમાં દિવસભર ગમે એટલી એપ ઓપન કર્યા કરીએ