AN incredible love story - 10

  • 2.2k
  • 1
  • 898

ક્યારેક ખુલી આંખે સપનાઓ જોવા એ દરેક માણસની ઈચ્છા હોય છે પણ ઘણીવાર એ સપના પાછળ ભાગવું એટલું જ મુશ્કેલ બની રહે છે....ક્યારે આંખો બંધ થઇ અને અનુરાગ એ સપનાઓમાં પ્રવેશતો ગયો એ પણ તેને ખબર ન રહી, તેની આંખો આગળ વહેતા અભયપૂરના ઝરણાંઓ તે જોઈ શકતો હતો, સૌમ્યા વાતાવરણ હતું અને જરાક ઠંડો મોસમ હતો ચારે તરફ હરિયાળા ખેતરોમાં પાક લહેરાતો જોવા મળતો હતો....ખરેખર કેટલો સુકુન છે..... હા સુકુન છે ચાલ ઉઠ હવે સાંજ થઇ ક્યારનો ઊંઘે છે તું ભાઈ, અરે દીદી તમે,આંખો ખોલતાની સાથે જ આરાધ્યા તેની સામે હતી, બંને વચ્ચે વાત થઇ અને આવનારા બે દિવસમાં અભયપૂરની