લોહીનો ‌ડાઘ - પ્રકરણ 2

  • 3.6k
  • 1.9k

વિક્રમ સંવત 2014 ના વૈશાખ સુદ સાતમનો દિવસ હતો સૂરજ ડુબવાને થોડી વાર હતી ધીબાતાણા,, ધીબાતાણા,, નીલ પરને પાદર બે ઢોલ સતત લય બંધ અને તાલબથ રીતે ધરબુકી રહ્યા હતા કેટલું બધું ઓત-પરોત હોય છે ગ્રામીણ લોકોનું ઢોલ સાથેનું એ જીવન બૈરા નો ઢોલે રમવાનો ઢોલ કે મડચી રમવાનો ઢોલ પુરુષોનો બેસણી રમવાનો ઢોલ કે પટ્ટા બાજી રમવાનો ઢોલ મડદા નો ઢોલ કે પછી કજીયાનો પણ ઢોલ તો ક્યાંક વીવા અને વરઘોડોના પણ અલગ ઢોલ ગામડાનો 12 -15 વર્ષનો છોકરો સીમમાં ઢોર ચલાવતો હોય અને એને કાને જો ઢોલની દાડીનો અવાજ પડે તો તે તરત જ ઓળખી બતાવે કે આ