પ્રેમ ની પરીક્ષા - 2

  • 3.7k
  • 1.9k

રાધા માનુ ને ફોન કરે છે. માનુ કહે છે હા રાધા બોલ. રાધા કહે છે માનુ મારે તને એક વાત કહેવી છે પરંતું થોડો ડર લાગે છે કે તુ મારા વિશે શું વિચારીશ..માનુ બોલી અરે રાધા તારા અને મારા વચ્ચે આવું પૂછવાનું ક્યારથી આવવા લાગ્યું છે.જે હોઈ તે મને કહે રાધા ના ભૂતકાળ માં ઘણું એવું બન્યું હતું કે તે માનુ ને કહેતા ડરતી હતી.માનુ રાધા ને સમજાવે છે. પછી રાધા કહે છે, માનુ અમારા એક ક્લાયન્ટ છે માધવ સર એ જ્યારે મને ફોન કરે છે ત્યારે મને એના પર ગુસ્સો આવે છે આમ મને એના સાથે વાત કરવી પણ