સફર-એક અનોખા પ્રેમની... - 37

  • 2.9k
  • 1
  • 1.3k

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે નીયા અને વિરાજ બન્ને મળે છે પણ નીયા વિરાજને બોલાવ્યા વગર ત્યાંથી મોલમાં જવા માટે બાળકો સાથે નીકળી જાય છે. મોલમાં નીયા જ્યારે શોપિંગ કરતી હોય છે ત્યારે ત્યાં પણ તેને વિરાજ મળે છે. વિરાજ ફરીથી નીયાને સામેથી બોલાવે છે પણ નીયા તેનાં પર ગુસ્સો કરીને ત્યાંથી નીકળી જાય છે. બીજે દિવસે સાંજે જ્યારે નીયા આલોક સાથે ગાર્ડનમાં જાય છે ત્યાં તેમને પ્રિયંકા મળે છે. બીજે દિવસે નીયા આલોકનાં ઘરે લંચ માટે જાય છે ત્યાં તે ડોરબેલ વગાડવા જ જતી હોય છે કે તેને કાંઇક સંભળાય છે અને તેનાં હાથ ત્યાંજ થંભી ગયા. હવે આગળ...)નીયા