પ્રેમ કે દોસ્તી? - ભાગ 7

  • 3.7k
  • 2.2k

એ રાતે પ્રતિકના દસ થી બાર કોલ પ્રિયાએ ઉઠાવ્યા નહિ,અને એક પણ મેસેજ નો જવાબ આપ્યો નહિ. લગ્ન ના કરવાની વાતને લઇ પ્રિયા પ્રતિક પર ખુબજ ગુસ્સે હતી. રોઈ રોઈ ને તેનો હાલ બેહાલ હતો.આ તરફ પ્રતિક પણ દુ:ખી હતો. આજે સાંજેની ઘટના હજી તેના સમજણમાં નતી આવતી. આગલી રાત્રે પ્રિયાએ તેનો કોલના ઉપાડ્યો એટલે સવારે તે સીધો પ્રિયાની ઓફીસ પર પહોંચી ગયો. “તું અહી શા માટે આવ્યો ,પ્લીઝ અહી કોઈ સીન ના બનાવતો’’.પ્રિયાની આંખો રડવાને લીધે સાવ લાલ થઇ ગઈ હતી. મારે તારી જોડે વાત કરવી છે,પ્રતિકે કહ્યું. શું વાત બાકી રહી છે? તારે મારી જોડે લગ્ન જ નતા