પ્રેમ કે દોસ્તી? - ભાગ 6

  • 4k
  • 1
  • 2.4k

મને ખબર હતી એક દિવસ તો આ પરિસ્થિતિ આવશે,પ્રતિક મને પ્રપોઝ કરેશે પણ ખબર નહિ હું કેમ તેને હા ના પાડી શકી?એની વાત સાવ સાચી પડી,એને કહ્યું હતું કે પ્રેમ માં પડી જાશો એને સાચે જ હું તેના પ્રેમ માં પડી ગઈ.પણ હું કેમ સ્વીકારી નથી શકતી?મારી લાગણીઓ જે સાવ સુકાયેલી હતી તે પ્રતિકે આવી તેમાં રંગબેરંગી પાણીથી લાગણીઓ ભીંજવી.આ બે મહિનામાં હું ખરેખર ખુશ રહેવા લાગી છું,તેની સાથે ફકત ફોન માં વાત કરવાથી આટલી ખુશ રઈ શકું તો આખું જીવન તેની સાથે વિતાવું તો કેટલી મજા આવે? જ્યારથી પ્રિયા ને મળીને આવી છે ત્યારની તેનાજ વિચારોમાં ખોવાયેલી હતી.સાંજના સાત