ગુમરાહ - ભાગ 31

(12)
  • 3.1k
  • 3
  • 1.7k

ગતાંકથી..... "મને લાગે છે કે આ ભોંયરામાં પ્રવેશ કરનારે કરનારાઓને આ સાધનથી જ મારી નાખવા માટે આ દોરડાઓનું જાળું ગોઠવેલું છે .આ ઝવેરાત કોઈ અહીંથી લઈ જાય તો બદમાશો તેને મારી નાખે .ઉપરાંત-" "આ ભેદ જે જાણી જાય તે બહાર જઈ પોતાની જબાન ખોલે નહીં તે માટે તેને જીવતો બહાર જવા દેવો નહિ, એવો તેમનો હેતુ હોવો જોઈએ." ઇન્સ્પેક્ટરે પૃથ્વીનું અધુરુ વાક્ય પૂરું કર્યું. " તો હવે શું કરવા માંગો છો, ઇન્સ્પેક્ટર ?"પૃથ્વી એ પૂછ્યું. હવે આગળ.... "હું?" તેણે જવાબ દીધો. "મારો ઇરાદો એવો છે કે આપણે અહીં હજીએ પુરાઈ રહેવું અને બદમાશો આવે ત્યાં સુધી રાહ જોવી તેઓ આ