છપ્પર પગી - 8

(15)
  • 4.7k
  • 3.5k

એક નવાં જ રૂપે એ લક્ષ્મીને નિહાળી રહ્યો હતો એટલે એકવાર તો એકીટશે જોઈ જ રહે છે પણ પછી તરત સજાગપણે નજર હટાવીને અને ફરીથી એને જાંબલી રંગનાં ડ્રેસમાં જોઈને તરત એટલું તો એનાથી બોલાઈ જ ગયુ, ‘લક્ષ્મી તું તો આ જાંબુડી રંગના કપડામાં તો બહુ જ રુપાડી લાગે સે ને…!’ લક્ષ્મી તરત જ શરમાઈ ગઈ. શું જવાબ આપવો એ ખબર જ પડી પણ એટલું બોલી, ‘ એ પણ આવુ જ બોલતા તા આ રંગના લૂગડાં પેરુ તો… મે બવ ના પાડી કે હવી મારથી આવા નો પેરાય…પણ તેજલબેન ધરાર ના માન્યા ને પેરાવી જ દીધા… મારી પાહે બીજા ધોરા