પ્રેમ સમાધિ - પ્રકરણ -15

(34)
  • 4.1k
  • 4
  • 2.8k

પોતાનાં કુટુંબ સામે બધી વાત સ્પષ્ટ રીતે છતી કરી દીધી. એમની પોસ્ટખાતાની નોકરીમાં કેવાં કેવાં ધંધા ચાલે છે અને એમનીજ નજર નીચે કેવાં કેવાં ધંધા ચાલે છે એ પણ કહી દીધું અસ્પષ્ટ રીતે તેઓ એમાં કેવા ફસાયા છે એ પણ જાણ કરી. આજસુધી નોકરીની મજબૂરીમાં કેવું કેવું ચલાવી લીધું અને એમની હાથ નીચેનાં મધુ ટંડેલે એનો કેવો ગેરફાયદો ઉઠાવ્યો એમ પણ કીધું. એમનો એકનો એક દીકરો કલરવ બારમાની પરીક્ષા આપીને આગળ વધુ ભણવાનાં સોનેરી સ્વપ્ન જોઈ રહેલો પોતાનાં પિતાનાં ચહેરાં પર ચિંતાની લકીરો જોતાં એ એમની જાણ બહાર છાનોમાનો બધી વાત સાંભળી ગયેલો. પોતે હવે મોટો થયો છે અને પિતાની