પ્રેમનો સાથ ક્યાં સુધી… - 44

  • 2.1k
  • 1
  • 1k

ભાગ-૪૪ (માનદેવીની સાસુની હેરાનગતિ ચાલુ છે. માલિક શ્યામાબાઈની ચંગુલમાં થી છોડવવા માટે છોટે શેઠ એટલે કે વનરાજને માનદેવી જોડે પરાણે પરણાવી દેવામાં આવે છે અને એ નારાજગી માનદેવી પર ઉતારવામાં આવી રહી છે. તેની મિત્રની સાસુ માનદેવી મા બનવાની છે તેવું તેની સાસુને કહે છે, હવે આગળ....) છોટે શેઠજી કો તો યે બચ્ચી એક આંખ ભી ના સુહાતી થી, ના હી ઉસકા લાડ ચાવ કરતે થે કે ના હી ઉસકો પાસ બુલાતે થે. જૈસે વો ઉનકી અપની હો હી ના. ગુડિયા રાની અબ બડી હોને લગી થી. છોટે શેઠ કી હરકતો સે માલિક તંગ હો જાતે, પર માલિકન કી શેહ