પ્રેમનો સાથ ક્યાં સુધી… - 42

  • 1.9k
  • 988

ભાગ-૪૨ (માનદેવીની સાસુ તેને ઘણું બોલે છે પણ તેના સસરા આવતા તેનો પક્ષ લઈ કહે છે કે તેમના પાંત્રીસ વર્ષના દીકરાને કોઈ પોતાની દીકરી આપવા તૈયાર નહોતું, એટલે આવું પગલું ભરવું પડયું. પણ તમે તેના ગુણો જુઓ તેને રંગ નહીં. હવે આગળ...) “માલિકન છોટી બહુરાની ચૂ્લ્હે ચૌકે કી રસમ કે બાદ ઉનસે બોલી કી, “હમેં ચખા દો, ફિર બાહર ભેજના...” તો છોટી બહુને ઉન્હે દી તો પહેલે દી, વો ચખી ફિર બોલી કી, “અપના હાથ દો, જરા..” કહ કર ચૂલ્હે પે જલ રહી લકડી કો લેકર ઉનકે હાથ કી કલાઈ પર લગા દીયા. વો ચિલાતી રહી પર ઉન્હોંને ઉસ લકડે