પ્રેમનો સાથ ક્યાં સુધી… - 39

  • 2k
  • 1
  • 1.1k

ભાગ-૩૯ (જયસિંહ વનરાજ સિંહ અને માનદેવીના રૂપ અને એમને મળતાં માન વિશે જણાવે છે, પણ એમના વિશે વધારે તે જાણતો નથી. અલિશાને થોડું ઘણું યાદ આવી રહ્યું છે. હવે આગળ....) જયસિંહ ના મુખેથી માન વિશે સાંભળીને અમને ખૂબ નવાઈ સાથે એક વાત પાકી પણ થઈ ગઈ કે માનદેવીનું ગામ આ જ હતું. હવે બસ એના વિશે જાણવાનું બાકી હતું અને જણાવનારને શોધવાનું. હવે અમારી નજર અલિશા પર હતી. અલિશા એક ખૂણામાં ટૂટિયું વાળીને બેઠેલી અને બસ જોયા કરતી હતી. જાણે કે કેટલા સમય પછી પોતાની કોઈક વસ્તુ ના મળી હોય. હવે અમારો બધો જ આધાર અલિશા હતી. પણ અલિશા તો