નિશાચર - 23

  • 1.5k
  • 578

જેસી વેખ સમક્ષ હકીકતો રજુ કરતાં ડેન હીલાર્ડને પાંચ મીનીટથી વધુ વાર ન લાગી. ખુલાસાને અંતે ડેને કહ્યું. ‘આ ફલીક તારું ખૂન કરવાનો છે, ડેપ્યુટી. મારી છેાકરી અત્યારે તેને જે ૩૦૦૦ ડોલર આપવા ગઈ છે તેના બદલામાં તે તારૂં ખૂન કરવાનો છે.' ‘તેા વાત એમ છે,’ જેસી વેબે તેની દાઢી ઉપર હાથ ધસતાં કહ્યું  ‘તેા એનો ઈરાદો એવો છે.’  ‘અમારે બીજો છુટકો નહેાતો, વેબ.’ ‘કોણે કીધું તારી પાસે છુટકો હતો?' ડેપ્યુટી ગુસ્સે થઈ બોલ્યો.  ‘અમે ફલીકને સંભાળી લઇશું, મિ. હીલાર્ડ. આવા બદમાશોને સીધા કરવાના રસ્તા અમે જાણીએ છીએ.' ‘આ પત્ર મેં થોડીવાર પહેલાં લખેલો, ડેપ્યુટી. બીજો એક નનામો પત્ર, પણ