સંધ્યા - 12

(12)
  • 4.1k
  • 1
  • 2.2k

સૂરજ પોતાના પપ્પાના પ્રશ્નથી પરેશાન થઈ રહ્યો હતો. એ શું કહે એજ એને સમજાઈ રહ્યું નહોતું. એમના પપ્પાને કોઈ ઉત્તર ન મળતા એમને ફરી પૂછ્યું, "શું વિચાર્યું બેટા?""પપ્પા હજુ કોઈ જ વિચાર કર્યો નહીં. હું તમને કેમ જવાબ આપું!""જો દીકરા! આટલી સુંદર, સંસ્કારી, સારું ભણેલી અને વળી જાણીતા પરિવારમાંથી જ આ ત્રીજી વખત વાત આવી છે. કોઈ બહાનું જ નહીં એને ના પાડવાનું, પહેલી વખત તું ભણે છે એમ કહી ના પાડી, બીજી વખત જોબ નહીં એમ કહી ના પાડી, હવે હું શું જવાબ આપું એ તું જ કહે!""અરે પપ્પા! તમને મેં કેટલી વખત કહ્યું છે કે, મારે મને જે