નિશાચર - 17

  • 1.7k
  • 755

‘વેલ, અમે માનીએ છીએ કે આ ત્રણ માણસો આ ત્રણ કેદીઓ શહેરમાં ભરાયા છે. અથવા શહેરની નજીકમાં છે. અમે માનીએ છીએ કે તેઓ અહીં નજીકના પડોશમાં આજુબાજુના કોઈ ઘરમાં છેં તેથી કોઈ અહીં ગોળ ગોળ ચકકર લગાવે તો―’ તે બોલતો રોકાઈ ગયો.  ‘કહે, દોસ્ત.’ ‘શુ કહું? ' ‘તુ કંઈ જાણે છે?’ ‘ના.’ ‘કોઇ શક છે’ ‘ના.’ ‘મારી આગળ જુઠું ના બોલીશ,'  જેસી બરાડયો. ‘તારો ચહેરો એવો દેખાય છે કે જાણે મારી લાત ન ખાધી હોય!’ ‘તો તારી કારમાં તું શું કરે છે, મિ. રાઈટ?  શો ઇરાદો છે તારા?' ચાર્લ્સ રાઇટે સ્મિત કર્યું   ‘વેલ, વાત એમ છે કે  મારી પ્રેમિકા અહીં