નિશાચર - 9

  • 1.9k
  • 1
  • 982

‘આપણને તરત ખબર પડી જશે. આવા બધા કોલને રેકર્ડ રખાય છે.'   ‘ઇન્ડીયાના પોલીસ કોલ' ‘તને મળી જશે શેરીફ ' કારસને હસતાં હસતાં હસતાં તેને કહ્યું  ‘ વેબ એક વાત કહું. મારે આની સાથે કોઇ નિસ્બત નથી પણ તું આ કેસમાં  અંગત રસ લઈ રહયો હોય એમ લાગે.’ જેસી મલકાયો 'તે ધણો જટિલ કેસ છે.’   તેણે કહ્યું.  ‘મને એવું થયા કરે છે કે જેટલો હું ગ્રીફીન પાછળ પડયો છે તેટલો એ મારી પાછળ પડયો છે’ ગ્લેન ગ્રીફીન ડેનની હેટ માથા ઉપર મૂકી ટેબલના મથાળે બેઠો હતો. તેના હોઠ વચ્ચેથી સીગારેટ લટકતી હતી. પીસ્તોલ તેણે પાસે જ રાખી હતી. હેંક ખુણામાં ઉભો